Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 57
________________ યોગસાર मुनिना मसणं शान्तं, प्राजलं मधुरं मृदु । वदता तापलेशोऽपि त्याज्यः स्वस्य परस्य च ॥८॥१६६॥ મુનિએ એવું કેમલ, શાન્ત, સરળ, મધુર અને સ્નિગ્ધ વચન બોલવું જોઈએ કે જેથી પોતાને અને પરને લવલેશ પણ તાપ ન થાય. ૮૧૬પા कोमलापि मुसाम्यापि वाणी भवति कर्कशा ।। अप्राञ्जलाऽस्फुटात्यर्थ विदग्धा चर्विताक्षरा ॥९॥१६६।। કેમલ અને સારી સમતાપૂર્વકની વાણી પણ કર્કશ, વક્ર, અસ્પષ્ટ, વધુ પડતા ડહાપણવાળી તથા ચીપી ચીપીને બેલાએલી હોઈ શકે છે. (માટે તેવી વાણીને પગ ન કરે) લા૧૬૬ औचित्यं ये विजानन्ति, सर्वकार्येषु सिद्धिदम् । सर्वप्रियंकरा ये च ते नरा विरला जने ॥१०॥१६७।। સર્વ કાર્યોમાં સિદ્ધિ આપનાર ઔચિત્યને જેઓ જાણે છે અને જેઓ સર્વનું પ્રિય કરનારા છે તેવા મનુષ્ય આ લેકમાં વિરલ જ હોય છે. ૧૦૧૬૭ औचित्यं परमो बन्धु-रौचित्यं परमं सुखम् । धर्मादिमूलमौचित्यमौचित्यं जनमान्यता ॥११॥१६८॥ ઔચિત્ય (ગુણ) એ પરમ બંધુ છે, ઔચિત્ય પરમ સુખ છે, ધર્મ આદિનું મૂળ પણ ઔચિત્ય છે અને ઔચિત્ય (જ) લેકમાં માન્ય બનાવનાર છે. ૧૧૧૬૮૧ ૧ સૌચાપ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76