________________
पंचमः प्रस्तावः પંચમ પ્રસ્તાવ भावशुद्धिजनकोपदेशः
ભાવશુદ્ધિ પેદાકરનાર ઉપદેશ. कायेन मनसा वाचा यत्कर्म कुरुते यदा । सावधानस्तदा तत्त्वधर्मान्वेषी मुनिर्भवेत् ॥१॥१५८॥
તત્વભૂત ધર્મનું અન્વેષણ કરનાર મુનિ જ્યારે જ્યારે મનથી, વાણીથી કે કાયાથી જે કંઈ ક્રિયા કરે ત્યારે ત્યારે સાવધાન (ઉપગવાન) રહે. ૧૧૫૮ इष्टानिष्टेषु भावेषु, सदा व्यग्रं मनो मुनिः । सम्यङ् निश्चयतत्त्वज्ञः स्थिरीकुर्वीत सात्त्विकः ॥२॥१५९।।
નિશ્ચયપૂર્વક તત્વને જાણનાર એ સાવિક મુનિ, ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં હમેશાં વ્યગ્ર થતા એવા મનને સારી રીતે સ્થિર કરે. રા૧૫૯ अशुभं वा शुभं वापि स्वस्वकर्मफलोदयम् । भुजानानां हि जीवानां, हर्ताकर्ता न कश्चन ॥३॥१६०॥
પિતપોતાના કર્મના ફલના ઉદયને પછી તે અશુભ હાય યા શુભ હોય–ભેગવે છે, અન્ય કોઈ તેનો કરનારે કે દૂર કરનારે નથી. સાથે જ
૧ તત્ર |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org