Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 53
________________ યેાગસાર लोकोत्तरान्तरंगस्य, मोहसैन्यस्य तं विना । संमुखं नापरैः स्थातुं शक्यते नात्र कौतुकम् ||३६|| १५१॥ ૪૨ સત્ત્વ વિના, અલૌકિક એવા અંતરંગ મેહ સૈન્યની સન્મુખ બીજાએથી તો ઉભા પણ રહી શકાતું નથી આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. ૫૩૬૧૫૧૫ सर्वज्ञस्य दीनस्य, दुष्करं प्रतिअसते | सच्चैकवृत्तिवीरस्य ज्ञानिनः सुकरं पुनः ||३७|| १५२ ॥ અજ્ઞાની એવા દીન પુરુષને બધુ જ દુષ્કર લાગે છે જ્યારે સત્ત્વ એ જ એક જીવન છે જેનુ એવા વીર, સત્ત્વશાળી, જ્ઞાની પુરુષને બધુ જ સહેલું લાગે છે. ૩બા૧પ૨ા द्वित्रास्त्रिचतुरा वापि यदि सर्वजगत्यपि । प्राप्यन्ते धैर्यगाम्भीर्यौदार्यादिगुणशालिनः ||३८|| १५३॥ આખા જગતમાં જો ધીરતા, ગંભીરતા અને ઉદારતા આદિ ગુણાથી શૈાભતા માણસા મળે તે બે–ત્રણ કે ત્રણ-ચાર જ મળી શકે (વધુ નિહં). ૫૩૮૫૧૫૩!! बाहुल्येन तदाभासमात्रा अपि कलौ कुतः । दुसप्रायैस्तु लोकोऽयं पूरितो भवदूरकैः ॥ ३९॥१५४॥ ઉપર કહ્યા તેવા તે નહિં પણ તેના આભાસ જેમનામાં દેખાય તેવા મનુષ્યા પણ રા કલિકાલમાં ઘણા પ્રમાણમાં ક્યાંથી હાય ? કારણ કે આ જગત તે! ભવ `પૂરા કરનારા નિસત્ત્વ જીવાથી ભરેલુ છે. ૫૩લા૧૫૪ા ૧ °નયર્ચ । સ્ વા રે । રૂ યુ। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76