Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 51
________________ ૪૦ યોગસાર नार्थ्यते यावदैश्वयं तावदायाति संमुखम् । यावदभ्यर्थ्यते तावत् पुनर्याति पराङ्मुखम् ॥२८॥१४३।। अधैर्यादविचार्येदमिच्छाव्याकुलमानसः । हा हा हेति तदर्थं स धावन् धावन् न खिद्यते ॥२९॥१४४॥ જ્યાં સુધી અશ્વર્યની ઈચ્છા નથી હોતી ત્યાં સુધી તે સન્મુખ આવે છે અને જ્યારે તેની ઈચ્છા કરવામાં આવે છે, ત્યારે તે હે ફેરવીને ચાલ્યું જાય છે. પરન્તુ ખેદની વાત છે કે અધીરતાના યોગે આ વસ્તુનો વિચાર કર્યા વિના, (માત્ર) ઈચ્છાથી વ્યાકુળ મનવાળે થયેલા અને તેને માટે દોડાદોડ કરતું પ્રાણી થાતો નથી. ર૮-૨૧૪૩-૧૪ स्थिरो धीरस्तु गम्भीरः संपत्सु च विपत्सु च । बाध्यते न च हर्षेण विपादेन न च कचित् ॥३०॥१४५।। જે પ્રાણી સ્થિરતાવાળે, ધીર અને ગંભીર છે તે કદી પણ સંપત્તિઓમાં (સંપત્તિના લાભમાં) હર્ષથી વ્યાપ્ત બનતો નથી અને વિપત્તિઓમાં (વિપત્તિઓના આગમનમાં) વિષાદથી ઘેરાતો નથી. ૩૦.૧૪પા ये सिद्धा ये च सेत्स्यन्ति सर्वे सत्त्वे प्रतिष्ठिताः। सत्त्वं विना हि सिद्धिर्न प्रोक्ता कुत्रापि शासने ॥३१॥१४६॥ જે આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે અને જેઓ સિદ્ધિ પદને પામશે તે બધા સત્ત્વ ભાવમાં સ્થિર થયેલા હોવાથી જ. સત્ત્વ વિના સિદ્ધિ થવાનું કોઈ પણ શાસનમાં કહેલું નથી. ૩૧૧૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76