Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 52
________________ યોગસાર एवमेव सुखेनैव सिध्यन्ति यदि कौलिकाः । तद् गृहस्थादयोऽप्येते किं न सिध्यन्ति, कथ्यताम् ॥३२॥१४७॥ જે એમને એમ સુખ પૂર્વક જ કૌલે (વામમાર્ગીઓ) સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય તો પછી આ ગૃહસ્થો વગેરે પણ કેમ સિદ્ધિ પ્રાપ્ત ન કરે, તે કહે ? ૩૧૪છા सुखाभिलाषिणोऽत्यर्थ, ग्रस्ता ऋद्धयादिगौरवैः । प्रवाहवाहिनो ह्यत्र दृश्यन्ते सर्वजन्तवः ॥३३॥१४८॥ આ સંસારમાં સર્વ જી સુખના અત્યન્ત અભિલાષક અને ઋદ્ધિ આદિના ગૌરવથી ગ્રસ્ત થયેલા છે અને તેથી પ્રવાહમાં તણુતા દેખાય છે. પ૩૩૧૪૮ एवमेव सुखेनैव सिद्धियदि च मन्यते । तत्याप्तौ सर्वजन्तूनां तदा रिक्तो भवेद् भवः ॥३४॥१४९॥ જે આ પ્રમાણે સુખથી જ મોક્ષ માનવામાં આવે તે સર્વ જીને તેની (મેક્ષની) પ્રાપ્તિ થઈ જાય અને (આ) સંસાર ખાલી થઈ જાય. ૩૪૧૪લા लोकेऽपि सात्त्विकेनैव जीयते परवाहिनी । उदधुलिकोऽपि नान्येषां, दृश्यतेऽहनाय नश्यताम् ॥३५॥१५०। - દુનિયામાં પણ સાત્વિક મનુષ્ય દ્વારા જ દુશ્મનની સેના જિતાય છે. જલદીથી નાશી છૂટતા બીજાઓનો તે પત્તો પણ લાગતો નથી. ૩પ૧૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76