Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 49
________________ યોગસાર “હું તમારા પુત્ર છુ” “તમારા કાળિયાએથી જ વૃદ્ધિ પામ્યા ૐ” “તમારા ભાગીદાર છુ” “તમારે આશ્રિત છું” “તમારા ચાહનારા ”—આ પ્રમાણે તે કાયર પુરુષ પ્રત્યેક મનુષ્ય પાસે વારંવાર અનેક પ્રકારની દીનતાઓને જે રીતે કરે છે તેને પ્રકટ કરવાને કોણ સમ છે ? ૫૧૯-૨૦૫૧૩૪-૧૩પા ૩૮ आगमे योगिनां या तु ही वृत्तिः प्रदर्शिता । तस्यास्त्रस्यति नाम्नापि का कथाऽऽचरणे पुनः १ ॥ २१ ॥ १३६ ॥ આગમમાં યાગીઓને જે સિડુ જેવી વૃત્તિ રાખવાનુ દર્શાવવામાં આવ્યું છે તેના તેા નામથી પણ તે ત્રાસ પામે છે તે પછી આચરણમાં મૂકવાની તે વાતજ કયાં ? ૫૨૧૫૧૩૬૫ किन्तु सातैकलिप्सुः सवत्राहारादिमुच्छ्रया । कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ||२२|| १३७॥ कथयंश्च निमित्ताद्यं लाभालाभं शुभाशुभम् । कोटिं काकिणिमात्रेण हारयेत् स्वं व्रतं त्यजन् || २३ || १३८ || (યુમ્નમ્ ) પરન્તુ તે સુખની જ એક અભિલાષાવાળા બની, વસ્ત્ર, આહાર આદિની મૂર્છાથી મન્ત્ર, તન્ત્ર કરે છે, ગૃહસ્થોની ઘર સબધી ચિંતા કરે છે અને નિમિત્ત વગેરેને તથા લાભ, નુકશાન, શુભ, અશુભ વગેરેને કહે છે. અને આ રીતે પેાતાના વ્રતના ત્યાગ કરતા તે એક કાકણી માટે કરેાડને (કરાડે રૂપિયાને) હારી જાય છે. ૨૨-૨૩૫૧૩૭-૧૩૮૫ ૧ ॰ત્તાયૈઃ । *કાકિણી એટલે તે કાલમાં ચાલતુ એક તુચ્છમાં તુચ્છ નાણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76