________________
ગસાર
गृहं च गृहवार्ता च राज्यं राज्यश्रियोऽपि च । समर्म्य सकलं स्त्रीणां चेष्टन्ते दासवज्जनाः ॥१२॥१२७॥
લોકો ઘર, ઘરની વાત, રાજ્ય અને રાજ્યલમી એ બધું સ્ત્રીઓને સેંપીને તેના દાસની માફક વતે છે. ૧ર૧૨૭ सा मित्रं सैव मन्त्री च सा बन्धुः सैव जीवितम् । सा देवः सा गुरुश्चैव सा तत्त्वं स्वामिनी च सा ॥१३॥१२८॥ रात्रौ दिवा च सा सा सा सर्व सर्वत्र सैव हि । एवं स्न्यासक्तचित्तानां क्व धर्मकरणे रतिः ?॥१४॥१२९॥
(युग्मम् ) સ્ત્રી એ જ મિત્ર, તે જ મન્દી, તે જ બધુ અને તે જ જીવન. તે જ દેવ, તે જ ગુરૂ, તે જ તત્ત્વ અને તે જ સ્વામિની. રાતે ને દિવસે, સર્વ ઠેકાણે જે કંઈ છે તે તે તે અને તે જ. આ પ્રમાણે સ્ત્રીમાં જ આસક્ત-ચિત્તવાળા પ્રાણીએને ધર્મ કરવામાં આનંદ ક્યાંથી હોય ?
૧૩-૧૪ ૧૨૮-૧૨ स्त्रीसमुद्रेऽत्र गम्भीरे निमग्नमखिलं जगत् । उन्मज्जति महात्माऽस्माद यदि कोऽपि कथंचन ॥१५॥१३०॥
આ ગંભીર સ્ત્રીરૂપ સમુદ્રમાં સમગ્ર જગત ડૂબી ગયેલું છે. કેઈક મહાત્મા જ આમાંથી કેઈ પણ રીતે બહાર નીકળે તે નીકળે. ઉપાશ૩૦ दूरे दूरतरे वाऽस्तु खड्गधारोपमं व्रतम् । हीन सत्त्वस्य ही चिन्ता, स्वोदरस्यापि पूरणे ॥१६॥१३१॥
१ 'चित्तस्य ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org