Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 48
________________ યોગસાર ३७ હીનસત્વ પ્રાણીને તલવારની ધાર જેવું વ્રત તે દૂર-દૂરથીય દૂર રહે, તેને તે પોતાના ઉદરભરણની પણ ચિન્તા થયા કરે છે. ૧૬૧૩૧ यत् तदर्थं गृहस्थानां बहुचाटुशतानि सः । बहुधा च करोत्युच्चैः श्वेव दैन्यं प्रदर्शयन् ॥१७॥१३२॥ । કારણ કે તે, પિતાના ઉદરની પૂર્તિ માટે કૂતરાની જેમ અનેક પ્રકારે દીનતા દર્શાવતે ગૃહસ્થની સેંકડો ખુશામત કરે છે. ૧૭૧૩રા त्वमार्या त्वं च माता मे त्वं स्वसा त्वं 'पितु:ष्वसा । इत्यादिज्ञातिसंबन्धान् कुरुते दैन्यमाश्रितः ॥१८॥१३३॥ । દીનતાને આશ્રય કરનાર તે, તું તે મારી સાસુ છે, તું મારી માતા છે, તું મારી બહેન છે અને તું મારી ફેઈ છે. આ પ્રમાણે જ્ઞાતિના સંબંધને કરે છે. ૧૮૧૩૩ अहं त्वदीयपुत्रोऽस्मि कवलैस्तव वर्धितः ।। तव भागहरश्चैव जीवकस्ते तवेहकः ॥१९॥१३४॥ एवमादीनि दैन्यानि क्लीवः प्रतिजनं मुहुः । कुरुते नैकशस्तानि का प्रकाशयितुं क्षमः ? ॥२०॥१३५॥ (युग्मम् ) १ पितृष्वसा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76