Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 43
________________ યેાગસાર ૩૨ કાલના પ્રભાવથી લેાકેા પ્રાયઃ સદાચાર રહિત હાય છે; તેથી સંસારની સ્થિતિના વિચાર કરીને (તારે) તે લોકો પ્રત્યે દ્વેષ ન કરવા જોઈ એ. ર૮૫૧૧૨૫ निःसंगो निर्ममः शान्तो निरीह : संयमे रतः । यदा योगी भवेदन्तस्तत्त्वमुद्भासते तदा ||२९||११३॥ યેાગી જ્યારે સંગ રહિત, મમતા રહિત, શાન્ત, ઈચ્છા રહિત અને સચમમાં લીન થાય છે ત્યારે (તેને) અંતર`ગ તત્ત્વ (આત્મતત્ત્વ) ના ભાસ થાય છે. ર૯૫૧૧૩૫ सद्वृक्षं प्राप्य 'निर्वाति रवितप्तो यथाऽध्वगः । मोक्षाध्वस्थस्तपस्तप्तस्तथा योगी परं लयम् ॥ ३० ॥ ११४ ॥ 1 જેમ સૂર્યના તાપથી તપેલા મુસાફર સારા વૃક્ષને પામીને વિશ્રાન્તિ પામે છે તેમ મેાક્ષ માગ માં રહેલ અને તપથી તપેલા ચેાગી શ્રેષ્ઠ લય (સમાધિ) ને પામીને વિશ્રાન્તિ પામે છે. ૫૩૦૫૧૧૪ા इति साम्यतनुत्राणत्रातचारित्रविग्रहः । मोहस्य ध्वजिनीं धीरो विध्वंसयति लीलया ॥३१॥११५॥ આ પ્રમાણે સમભાવરૂપી અખ્તરથી ચારિત્રરૂપી શરીરની રક્ષા કરતા ધીર પુરૂષ, મેાહની સેનાના લીલાપૂર્વકનાશ કરે છે. ૫૩૧૫૧૧૫ાા इति श्रीयोगसारे साम्योपदेशप्रस्तावस्तृतीयः આ પ્રમાણે ‘ચેાગસાર ગ્રન્થમાં સામ્યનાઉપદેશ છે જેમાં એવા ત્રીજો પ્રસ્તાવ પૂર્ણ થયા. ૧ નિ વિ। ૨ °ધ્વનઃ । ક્ હૈયા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76