________________
चतुर्थः प्रस्तावः ચતુર્થ પ્રસ્તાવ
सत्त्वोपदेशः
સત્ત્વને ઉપદેશ त्यक्त्वा रजस्तमोभावौ सत्त्वे चित्तं स्थिरीकुरु । न हि धर्माधिकारोऽस्ति होनसत्त्वस्य देहिनः ॥१॥११६॥
રભાવ અને તમે ભાવને ત્યાગ કરીને સત્વભાવમાં ચિત્તને સ્થિર કર. કારણ કે સત્વહીન જીવને ધર્મને અધિકાર નથી.
૧૧૧૬ हीनसत्त्वो यतो जन्तुर्वाधितो विषयादिभिः। बाहं पतति संसारे स्वप्रतिज्ञाविलोपनात् ॥२॥११७॥
કારણ કે સત્વહીન પ્રાણી વિષયાદિથી પીડિત થતાં પોતાની પ્રતિજ્ઞાન ભંગ કરી ફરી સંસારમાં આસક્ત થાય છે.
પરાધ૧૧૭ सावधं सकलं योगं प्रत्याख्यायान्यसाक्षिकम् । विस्मृतात्मा पुनः क्लीवः सेवते धेर्यवर्जितः॥३॥११८॥ ।
સત્વ વિનાને કાયર જીવ અન્યની સાક્ષીએ સઘળી સાવદ્ય (પાપવાળી) પ્રવૃત્તિઓ (નહિં કરવાની પ્રતિજ્ઞા કર્યા છતાં પણ તેને ભૂલી જઈને ફરી તેનું (સાવદ્ય વ્યાપારેનું સેવન કરે છે.
ચો. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org