Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 42
________________ ચેાગસાર મૈત્રી વગેરે ભાવનારૂપી અમૃતમાં પુષ્કળ મગ્ન અને પેાતાની જાતને હંમેશાં સર્વ જીવાથી અભિન્ન (વ્યાસ) જોતા મુનિ કલેશના અંશને પણ કયાંથી સ્પર્શે ? ૫૨૪૫૧૦૮૫ नाज्ञानाद् बालको वेत्ति शत्रुमित्रादिकं यथा । तथात्र चेष्टते ज्ञानी तैदिहैव परं सुखम् ॥ २५ ॥ १०९ ॥ જેમ અજ્ઞાનથી બાળક, શત્રુ મિત્ર વગેરેને (શત્રુ-મિત્ર વગેરે રૂપે) જાણતા નથી તેમ જ્ઞાની (જ્ઞાન હાવા છતાં) પણ આ લેકમાં તેવી ચેષ્ટા કરે ( તેવી રીતે વર્તે) તે તેને આ લેાકમાં જ પરમ સુખ છે. ારપા૧૦૯ના तोषणीयो जगन्नाथस्तोषणीयश्च सद्गुरुः । તોળીયતથા સ્વાત્મા મિચૈવંત સોવિનૈઃ ? રદ્દા!શ્ कपायविषयाक्रान्तो बहिर्बुद्धिरयं जनः । જિ તેન તુટેન સોરોવો ચ તંત્ર વિમ્ ? ।।૨ા???શા (યુÇમ્) જગતના નાથ (વીતરાગ દેવ), ઉત્તમ ગુરુ અને પેાતાને આત્મા (આ ત્રણ જ) સતુષ્ટ કરવા ચેાગ્ય છે. ખીજાઓને રીઝવવાથી શું ? (અર્થાત્ ખીજાને જ રીઝવવા પ્રયત્ન કરવા વ્યથ છે.) (વળી) આ લેાક વિષય-કષાયમાં ડૂબેલે હાવાથી અહિં ષ્ટિવાળા છે, તેથી તે રૂષ્ટ થાય કે સંતુષ્ટ થાય તેથી શુ ? અને તેના ઉપર તારે પણ રાષ કે તેાષ શા માટે કરવા જોઈએ ? ૫૨૬-૨ણા૧૧૦-૧૧૧૫ Jain Education International ૩૧ असदाचारिणः प्रायो लोकाः कालानुभावतः । द्वेषस्तेषु न कर्तव्यः संविभाव्य भवस्थितिम् ॥ २८ ॥ ११२ ॥ ॥ ૧ તથા ચેત્ । ૨ àવ । ર્ તુષ્ટટેન । For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76