________________
સાર
स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा साम्यं सेव्यं सुयोगिना ॥१७॥१०१॥
ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનના તરંગમાં, કાયાની ચેષ્ટાઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે, સૂતાં કે જાગતાં, રાતે કે દિવસે બધાં જ કાર્યોમાં મન, વચન અને કાયાથી સાય સેવવું જોઈએ. (સમભાવ રાખવું જોઈએ.)
૧૬-૧૭–૧૦૦ ૧૦૧ यदि त्वं साम्यसंतुष्टो विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्त्या किं ? स्वमेवैकं समं कुरु ॥१८॥१०२॥ ।
"જે તું સમભાવમાં સંતુષ્ટ છે તે તારા માટે જગત સંતુષ્ટ છે. (અર્થાત્ તારા પરિચયમાં આવનાર બધા પ્રાયઃ સંતુષ્ટ થઈ જાય છે.) તેથી લોકને અનુસરવા (રીઝવવા) થી શું? તું એક પિતાને જ સમભાવવાળો કર. ૧૮૧૦૨ श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे । तथापि तत्त्वतस्तस्माज्जनोयं प्लवते बहिः ॥१९॥१०३॥ ।
શાસ્ત્ર, સાધુતા અને વેગોને વિસ્તાર સામ્ય માટે છે, છતાં પણ આ લેક તે તત્ત્વ (સમભાવ) થી બહાર (સંસારમાં) ઠેકડા મારે છે. ઘ૧૯૧૦૩ स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमन्दिरम् । अस्वाधीनं परं मूढ ! समीकर्तुं किमाग्रहः ॥२०॥१०४॥
૧. યોનિના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org