Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 39
________________ યેાગસાર આ (ઉપર કહેલા રાગ આદિ) કાળા નાગેામાંથી કાઈ પણ એકથી ડસાયેલા પ્રાણીનું વિવેકરૂપી શ્રેષ્ઠ જીવન તુરત જ નાશ પામે છે. ૫૧૨૫ ૫૯૬॥ ૨૮ दुर्विजेया दुरुच्छेद्या एतेऽभ्यन्तरवैरिणः । उत्तिष्ठमाना एवातो रक्षणीयाः प्रयत्नतः १३॥९७॥ આ ઉપર્યુક્ત રાગાદિ) આન્તર શત્રુએ દુઃખે કરીને જીતાય તેવા છે (અને) દુ:ખે કરીને નાશ કરી શકાય તેવા છે. તેથી તેઓને (અતરંગ શત્રુએને) ઉભા થતાં જ પ્રયત્નપૂર્વક દાખી દેવા જોઈએ. ૫૧૩૫લ્ગા यद्यात्मा निर्जितोऽमीभिस्ततो दुःखागमो महान् । यद्यात्मना जिता एते महान् सौख्यागम स्तदा || १४ ||९८ || જો આ (રાગાદિ શત્રુઓ) થી આત્મા જિતાઈ ગયે તે તેથી મહાન દુઃખ આવે છે પરન્તુ જો આત્મા વડે આ (રાગાઢિ શત્રુઓ) જિતાઈ જાય તેા મહાન સુખનું આગમન થાય છે. ૫૧૪૫૯૮૫ सहजानन्दता सेयं सैवात्मारामता सता । उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लयः || १५॥९९॥ મુનિના સમભાવરૂપી રસમાં જે લય (થાય તે) તે જ સહજાનંદપણું છે. તે જ આત્મારામપણું (આત્મમગ્નતા) છે અને તે જ ઉન્મનીકરણ (મનના નાશ--ઉદાસીનભાવ) છે. ૫૧૫૯ા साम्यं मानसभावेषु साम्यं वचनवीचिषु । साम्यं कायिका साम्यं सर्वत्र सर्वदा || १६ || १०० ॥ ૧. °સ્તતઃ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76