________________
યોગસાર
२७
रागोऽभीष्टेषु सर्वेषु द्वेषोऽनिष्टेषु वस्तुषु । क्रोधः कृतापराधेषु मानः परपराभवे ॥८॥९२॥ लोभः परार्थसंप्राप्तौ माया च परवञ्चने । गते मृते तथा शोको हर्षश्चागतजातयोः ॥९॥९३।। अरतिर्विषयग्रामे याऽशुभे च शुभे रतिः । चौरादिभ्यो भयं चैव कुत्सा कुत्सितवस्तुषु ॥१०॥९४॥ वेदोदयश्च संभोगे व्यलीयेत मुनेर्यदा । अन्तःशुद्धिकरं साम्यामृतमुज्जम्भते तदा ॥११॥९५॥
(चतुर्भिः कलापकम्) જ્યારે મુનિને તેના ચિત્તમાંથી) સર્વ અભીષ્ટ વસ્તુઓમાં રાગ, અનિષ્ટ વસ્તુઓમાં ષ, અપરાધીઓ ઉપર કોઇ, બીજાથી થતા પરાભવમાં માન, વસ્તુની પ્રાપ્તિમાં લેભ, બીજાને ઠગવામાં માયા, (વસ્તુ) ચાલી જાય ત્યારે તથા મૃત્યુ થાય ત્યારે શેક અને (વસ્તુ) પ્રાપ્ત થતાં અને જન્મ થતાં આનંદ, અશુભ વિષય ને સમૂહમાં અરતિ (દુઃખ) અને શુભમાં રતિ (સુખ), ચોર આદિથી ભય, બીભત્સ વસ્તુઓમાં જુગુપ્સા, સંજોગમાં વેદન ઉદય ભેગની ઈચ્છા) આ બધું નાશ પામે ત્યારે જ અંતઃકરણની શુદ્ધિ કરનારૂં સમતારૂપી અમૃત વિકસે છે. (અર્થાત્ ઉત્પન્ન થઈ વૃદ્ધિ પામે છે.) પ૮–૧૧૯૨-૫
एतेषु येन केनापि कृष्णसर्षण देहिनः ।
दृष्टस्य नश्यति क्षिप्रं विवेकवरजीवितम् ॥१२॥९६॥ १ वा २ संभोगः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org