________________
तृतीयः प्रस्तावः તૃતીય પ્રસ્તાવ साम्योपदेशः।
સામ્યનો ઉપદેશ सहजानन्दसाम्यस्य विमुखा मूढबुद्धयः । इच्छन्ति दुःखदं दुःखोत्पाद्यं वैषयिकं सुखम् ॥११॥८५॥
સ્વાભાવિક આનંદ આપનાર સમભાવથી વિમુખ બનેલા મૂઢ બુદ્ધિવાળાએ દુઃખ આપનાર અને દુઃખથી ઉત્પન્ન થનાર એવા વૈષયિક સુખને ઈચ્છે છે. ૧૫૮પા कषाया विषया दुःखमिति वेत्ति जनः स्फुटम् । तथापि तन्मुखः कस्माद् धावतीति न बुध्यते ॥२॥८६॥
કષા અને વિષયે એ દુઃખ (દુ:ખનું કારણ છે.” એવું માણસ સ્પષ્ટપણે જાણે છે, છતાં પણ તે તરફ (વિષયકષાયની સામે કેમ દોડે છે? તે જાણી શકાતું નથી. ર૮૬ सर्वसंगपरित्यागः सुखमित्यपि वेत्ति सः । संमुखोऽपि भवेत् किं न तस्येत्यपि न बुध्यते ॥३॥८७॥
સર્વ પ્રકારનાં સંગનો (પરિગ્રહનો ત્યાગ તે, સુખ છે.” એવું પણ તે (મનુષ્ય) જાણે છે, છતાં પણ) તે (સર્વપરિગ્રહના ત્યાગ) ની સન્મુખ પણ કેમ થતો નથી? એ પણ સમજી શકાતું નથી. એવા૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org