Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 34
________________ યોગસાર २३ સુકર છે. પરંતુ, ચિત્તનું શોધન કરવું (ચિત્તને નિર્મળ રાખવું) તે જ દુષ્કર છે. ૩૦૭૬ पापबुद्धया भवेत् पापं को मुग्धोऽपि न वेत्त्यदः । धर्मबुद्धया तु यत् पापं तच्चिन्त्यं 'निपुणैर्बुधैः ॥३१॥७७॥ પાપ બુદ્ધિથી પાપ થાય છે આ હકીકત કેણુ ભળે માણસ પણ નથી જાણતું ? પરંતુ ધર્મબુદ્ધિથી જે પાપ થાય તે ચતુર વિદ્વાનોએ વિચારવું જોઈએ. ૩૧૭છા अणुमात्रा अपि गुणा दृश्यन्ते स्वधियाऽऽत्मनि । दोषास्तु पर्वतस्थूला अपि नैव कथंचन ॥३२॥७८॥ त एव वैपरीत्येन विज्ञातव्याः परं वचः । दिग्मोह इव कोऽप्येष महामोहो महाबलः ॥३३॥७९॥ (युग्मम्) પિતામાં રહેલા અણુ જેટલા પણ ગુણો (હોય તે) પિતાની બુદ્ધિથી દેખાય છે પરંતુ પર્વત જેટલા મોટા પણ દે પિતાને બિલકુલ દેખાતા નથી. આ દિશા ભ્રમ જે એક પ્રકારને મહાબળવાન મહામહ છે પણ તે બાબતને વિપરીત રીતે नेवा नये. मे २॥सवयन छे. ॥३२-33॥७८-७८॥ धर्मस्य बहुधाऽध्यानो लोके विभ्रमहेतवः । तेषु बाह्यफटाटोपात्तत्त्वविभ्रान्तदृष्टयः ॥३४॥८॥ स्वस्वदर्शनरागेण विवदन्तो मिथो जनाः । सर्वथैवात्मनो धर्म मन्यन्ते न परस्य तु ॥३५॥८१॥ (युग्मम् ) १ निपुणम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76