________________
યોગસાર
२३
સુકર છે. પરંતુ, ચિત્તનું શોધન કરવું (ચિત્તને નિર્મળ રાખવું) તે જ દુષ્કર છે. ૩૦૭૬ पापबुद्धया भवेत् पापं को मुग्धोऽपि न वेत्त्यदः । धर्मबुद्धया तु यत् पापं तच्चिन्त्यं 'निपुणैर्बुधैः ॥३१॥७७॥
પાપ બુદ્ધિથી પાપ થાય છે આ હકીકત કેણુ ભળે માણસ પણ નથી જાણતું ? પરંતુ ધર્મબુદ્ધિથી જે પાપ થાય તે ચતુર વિદ્વાનોએ વિચારવું જોઈએ. ૩૧૭છા
अणुमात्रा अपि गुणा दृश्यन्ते स्वधियाऽऽत्मनि । दोषास्तु पर्वतस्थूला अपि नैव कथंचन ॥३२॥७८॥ त एव वैपरीत्येन विज्ञातव्याः परं वचः । दिग्मोह इव कोऽप्येष महामोहो महाबलः ॥३३॥७९॥
(युग्मम्) પિતામાં રહેલા અણુ જેટલા પણ ગુણો (હોય તે) પિતાની બુદ્ધિથી દેખાય છે પરંતુ પર્વત જેટલા મોટા પણ દે પિતાને બિલકુલ દેખાતા નથી. આ દિશા ભ્રમ જે એક પ્રકારને મહાબળવાન મહામહ છે પણ તે બાબતને વિપરીત રીતે नेवा नये. मे २॥सवयन छे. ॥३२-33॥७८-७८॥ धर्मस्य बहुधाऽध्यानो लोके विभ्रमहेतवः । तेषु बाह्यफटाटोपात्तत्त्वविभ्रान्तदृष्टयः ॥३४॥८॥ स्वस्वदर्शनरागेण विवदन्तो मिथो जनाः । सर्वथैवात्मनो धर्म मन्यन्ते न परस्य तु ॥३५॥८१॥
(युग्मम् ) १ निपुणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org