SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ યોગસાર - ~~~~ ~~ ~~~~~~ ~ ~~~~~ ~~~ ~ દઢપ્રહારી જેવા વીર પુરુષે (તથા) ચિલાતીપુત્ર જેવા યોગીએ અને ઈલાપુત્ર આદિ (જેવા)એ ઉત્તમ ગ જ સેવ્યો હતો. પરદાછરા येन केन प्रकारेण देवताराधनादिना । चित्तं चन्द्रोज्ज्वलं कार्य किमन्यैहकुग्रहैः ? ॥२७॥७३॥ દેવતાના આરાધન આદિ (પરમાત્માની ભક્તિ વગેરે) જે કેઈ પણ પ્રકારથી ચિત્તને ચંદ્ર જેવું નિર્મળ કરવું જોઈએ. બીજા આગ્રહો અને કદાગ્રહથી શું ? રા૭૩ાા तथा चिन्त्यं तथा वाच्यं चेष्टितव्यं तथा तथा । - मलीमसं मनोऽत्यर्थ यथा निर्मलतां व्रजेत् ॥२८॥७४॥ મલિન મન જે રીતે અત્યંત નિર્મળ થાય તેવું વિચારવું તેવું બોલવું અને તેવું તેવું જ આચરવું. (અર્થાત્ મન-વાણીઆચરણમાં એક્તા રાખવી.) ર૮૭૪ चञ्चलस्यास्य चित्तस्य सदैवोत्पथचारिणः । उपयोगपरैः स्थेयं योगिभियोगकांक्षिभिः ॥२९॥७५॥ કેગના અભિલાષી એવા યોગીઓએ હમેશાં ઉન્માર્ગે જવાના સ્વભાવવાળા અને ચંચલ એવા આ ચિત્તના ઉપગમાં લીન રહેવું જોઈએ. (અર્થાત , સતત તેના પર ધ્યાન રાખવું જોઈએ.) રાહુપા मुकरं मलधारित्वं सुकरं दुस्तषं तपः । मुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तशोधनम् ॥३०॥७६।। (વસ્ત્ર, શરીર વગેરે ઉપર) મલ ધારણ કરવું સહેલું છે, કઠિન તપ કરવું સરળ છે અને ઈન્દ્રિયોનો નિગ્રહ કરે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001525
Book TitleYogasara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages76
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Sermon, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy