________________
ગાર
૨૧
नाञ्चलो मुखवस्त्रं न न राका न चतुर्दशी । ને શ્રદ્ધાદ્રિતિષ્ઠા વા તરä શિવમ મનઃ ર૪૭
વસ્ત્રનો છેડો કે મુખવસ્ત્ર (મુહપત્તિ) તત્ત્વ નથી, પૂર્ણિમા કે ચતુર્દશી તત્વ નથી કે શ્રાવકેએ કરાવેલી પ્રતિષ્ઠા વગેરે (પણ) તત્ત્વ નથી પરંતુ, નિર્મળ પ્રસન્ન) ચિત્ત (મન) એ જ તત્ત્વ છે. ર૪૭૦
दृष्ट्वा श्रीगौतम बुद्धस्त्रिःपञ्चशततापसैः। भरतप्रमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ? ॥२५॥७१॥
શ્રી ગૌતમસ્વામીને જોઈને બોધ પામેલા પંદરસે તાપસેએ અથવા ભરતચકી વગેરે એ બાહ્ય વસ્તુઓને કદાગ્રહ
ક્યાં કર્યો હતો ? (ચિત્ત નિર્મળ થતાં કેવળજ્ઞાનમાં વિલંબ થતો નથી તેને ઉપર્યુક્ત બે દષ્ટાન્ત છે.) પર પાછલા
दृढमहारिवीरेण चिलातीपुत्रयोगिना । 'इलापुत्रादिभिश्चैव सेवितो योग उत्तमः ॥२६॥७२॥
ગ્રન્થકારે અહીં શાસ્ત્રીય મતભેદો દર્શાવ્યા છે. એક મત વસ્ત્રને છેડો માં આગળ રાખીને પ્રતિક્રમણ કરવાનું કહે છે ત્યારે બીજો મત મુખવસ્ત્રિકા રાખવાનું કહે છે
એક મત પૂર્ણિમાએ પાક્ષિક પ્રતિકરણ કરવાનું કહે છે ત્યારે બીજો મત ચતુર્દશીએ પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું કહે છે.
એક મત શ્રાવકોએ કરેલી પ્રતિષ્ઠાને માન્ય રાખે છે ત્યારે બીજો મત આચાર્યોએ કરેલી પ્રતિષ્ઠાને જ માન્ય ગણે છે. આ અંગેની વિશેષ વિગતો માટે જુઓ છવાનુશાસન.”
१ चित्तं चन्द्रोज्ज्वलं कार्य किमतो योग उत्तमः ? ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org