________________
૨૦
ચાંગસાર
किं बुद्धेन किमीशेन किं धात्रा किमु विष्णुना । किं जिनेन्द्रेण रागाद्यैर्यदि स्वं कलुषं मनः ? || २० ||६६ ||
જો પેાતાનું મન રાગ વગેરેથી કલુષિત (મલિન) હાય તા યુદ્ધથી ય શું ? કે મહાદેવથી ય શુ? બ્રહ્માથી ય શું? કે વિષ્ણુથી ય શું ? (અથવા તેા યાવત્ )કે જિનેન્દ્રથી (પણ) શું ? (અર્થાત્ આ દેવા પૈકી કોઈપણ મળવાથી લાભ થવાના નથી.)
૫૨૦ાદા
किं नाग्न्येन सितै रक्तैः किं पटैः किं जटाभरैः । किं मुण्डमुण्डनेनापि साम्यं सर्वत्र नो यदि 2 ॥ २१ ॥
જો સ (વસ્તુ)માં સમભાવ ન હેાય તે પછી નગ્નપણાથી ય શું ? કે શ્વેત અથવા રક્ત વચ્ચેાથી ય શું ? જટા વધારવાથી ય શું ? કે માથું મુંડાવવાથી પણ શું ? (અર્થાત્ આ અધુ ય નિષ્કુલ છે).
किं व्रतैः किं व्रताचारैः किं तपोभिर्जपैश्च किम् |
किं ध्यानैः किं तथा ध्येयैर्न चित्तं यदि भास्वरम् ? || २२|| ६८ ॥ જો ચિત્ત નિર્મલ (રાગદ્વેષાદિ મલાથી રહિત) ન હેાય તે વ્રતા, ાના આચારા, તા, જપા, ધ્યાના અને ધ્યેયા (ધ્યાનનાં ઉચ્ચ આલ અનેા)થી પણ શું ? (અર્થાત્ આ બધુ એકડા વિનાના મી'ડા જેવુ' છે.) ૫૨૫૬૮૫
किं क्लिष्टेन्द्रियरोधेन किं सदा पठनादिभिः ।
किं सर्वस्वप्रदानेन तवं नोन्मीलितं यदि ? ॥२३॥६९॥
જો (સમભાવરૂપી) તત્ત્વ ન પ્રગટયું હાય તેા કલેશદાયક એવા ઈન્દ્રિયનિગ્રહથી શું? હમેશાં જ્ઞાનાભ્યાસથી શુ? અને સર્વીસ્વનું દાન કરવાથી (પણ) શું ? ારા ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org