________________
સાર
ક્ષમા વડે કોધને, મૃદુતાના એગથી માનનો, જુભાવથી માયાને અને સંતોષની પુષ્ટિથી લેભનો નાશ કરે જોઈએ ૧૧ 'हर्षः शोको जुगुप्सा च भयं रत्यरती तथा । वेदत्रयं च हन्तव्यं तत्वदृढधैर्यतः ॥१२॥
તત્ત્વજ્ઞાનીઓએ હર્ષ, શેક, જુગુપ્સા, (દુર્ગાછા) ભય, રતિ–અરતિ અને ત્રણ વેદ (પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ) (એમ નવ નેકષાયે)ને હણવા જોઈએ. પ૧રા
रागद्वेषमयेष्वेषु हतेष्वान्तरवैरिषु । साम्ये मुनिश्चले यायादात्मैव परमात्मताम् ॥१३॥
એ રાગદ્વેષમય (કષાયનેકષાયરૂ૫) આન્તર શત્રુઓને નાશ થતાં જ્યારે સામ્ય સ્થિર થાય છે ત્યારે આત્મા જ પરમાત્માને પામે છે. ૧૩
स तावद् देहिनां भिन्नः सम्यग् यावन्न लक्ष्यते । लतिस्तु जत्यैक्यं रागाद्यजनमार्जनात् ॥१४॥
તે પરમાત્માને ત્યાં સુધી જ પ્રાણીઓને પિતાથી ભિન્ન ભાસે છે કે જ્યાં સુધી તે સારી રીતે ઓળખાયા નથી. પણ રાગાદિ મલેના નાશથી ઓળખાયેલા તે તેમની સાથે અને ભજે છે. ૧૪
यादृशोऽमन्तवीर्यादिएणोऽतिविमलः प्रभुः । तादृशास्तेऽपि जायन्ते कर्गमालिन्यशोधनात् ॥१५॥ १ हर्षशोकजुगुप्सा च । २ भजत्यैक ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org