Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 25
________________ ૧૪ ગસાર તેથી એ નિશ્ચય કરે જોઈએ કે “જે વીતરાગ છે તે જ (સાચા) દેવ છે. અને તે જ (વીતરાગ જ) ભવ્ય જીના સંસારમાટે (સંસારરૂપી પર્વતનો નાશ કરવા માટે) વા સમાન છે તથા પિતાના જેવી પદવી (વીતરાગ પદવી) આપનાર છે.” I૪૬ इति योगसारे यथावस्थितदेवस्वरूपोपदेशकः प्रथमः प्रस्तावः આ પ્રમાણે ભેગસાર” ગ્રન્થમાં વાસ્તવિક દેવના સ્વરૂપને ઉપદેશ છે જેમાં એ પ્રથમ પ્રસ્તાવ પૂર્ણ થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76