________________
૧૪
ગસાર
તેથી એ નિશ્ચય કરે જોઈએ કે “જે વીતરાગ છે તે જ (સાચા) દેવ છે. અને તે જ (વીતરાગ જ) ભવ્ય જીના સંસારમાટે (સંસારરૂપી પર્વતનો નાશ કરવા માટે) વા સમાન છે તથા પિતાના જેવી પદવી (વીતરાગ પદવી) આપનાર છે.” I૪૬ इति योगसारे यथावस्थितदेवस्वरूपोपदेशकः
प्रथमः प्रस्तावः
આ પ્રમાણે ભેગસાર” ગ્રન્થમાં વાસ્તવિક દેવના સ્વરૂપને ઉપદેશ છે જેમાં એ પ્રથમ પ્રસ્તાવ પૂર્ણ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org