________________
યોગસાર
रागादिदूषितं ध्यायन् रागादिविक्शो भवेत् । कामुकः कामिनीं ध्यायन् यथा कामैकविह्वलः ॥४३॥
જેમ કામિનીનું ધ્યાન કરતો કામી પુરુષ કેવળ કામથી વિહલ થાય છે તેમ રાગાદિથી દૂષિત (દેવ) નું ધ્યાન કરતો (આત્મા રાગાદિને આધીન થાય છે. ૪૩
रागादयस्तु पाप्मानो भवभ्रमणकारणम् । न विवादोऽत्र कोऽप्यस्ति सर्वथा सर्वसंमतेः ॥४४॥
દુષ્ટ એવા રાગ આદિ જ ભવભ્રમણનું કારણ છે. આ બાબત સર્વ પ્રકારે સૌને સંમત હોવાથી આમાં કેઈપણ પ્રકારને વિવાદ નથી. માજા
वीतरागमतो ध्यायन् वीतरागो विमुच्यते । रागादिमोहितं ध्यायन् सरागो बध्यते स्फुटम् ॥४५॥ ।।
આથી વીતરાગ (દેવ)નું ધ્યાન કરતો (આત્મા) વીતરાગ બની (સંસારથી) મુક્ત થાય છે અને રાગાદિથી મોહિત (દેવ) નું ધ્યાન કરતો (આત્મા) સરાગી થઈ સ્પષ્ટપણે બંધાય છે. જપા
य एव वीतरागः स देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः स्वतुल्यपदवीप्रदः ॥४६॥
१ सर्वसंगतेः । सर्वसम्मते । २ स्थितम् । ।स्थतिः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org