________________
૧૬
યેાગસાર
मोहोपहतचितास्ते मैत्र्यादिभिरसंस्कृताः । स्वयं नष्टा जनं मुग्धं नाशयन्ति च घिरा हहा ||४॥५०॥
ખરેખર ધિકકાર, છે તેમને કે જેએ મેહ (ષ્ટિરાગ)થી હણાયેલા ચિત્તવાળા છે તથા મૈત્રી આદિ (ચાર ભાવનાઓ) થી રહિત છે. કારણ કે તે (લાક) પાતે નાશ પામ્યા છે અને (બીજા) ભેાળા લોકોના નાશ કરે છે. ૪ાપના
परे हितमतिमैत्री मुदिता गुणमोदनम् । उपेक्षा दोषमाध्यस्थ्यं करुणा दुःखमोक्षधीः ||५||५१||
ખીજા (જીવા)નુ હિત કરવાની બુદ્ધિ તે મૈત્રી, (બીજાના) ગુણાથી આનંદ પામવા તે મુદિતા (પ્રમેાદ), (બીજાના) દોષા પ્રત્યે મધ્યસ્થતા રાખવી તે ઉપેક્ષા અને (બીજાને) દુઃખોથી મુક્ત કરવાની ઇચ્છા તે કરૂણા છે. પાાપા
मैत्री निखिलसत्त्वेषु प्रमोदो गुणशालिषु । માયŽવિનેયેવુ ના ટુકવવુ ॥૬॥૨॥
धर्मकल्पदुमस्यैता मूलं मैत्र्यादिभावनाः । यैर्न ज्ञाता न चाभ्यस्ता स तेषामतिदुर्लभः ||७|| ५३॥
સર્વ જીવા પ્રત્યે મૈત્રી, ગુણી જના પ્રત્યે પ્રમેાદ, અવિનીતા પ્રત્યે મધ્યસ્થતા અને દુઃખી થવા પ્રત્યે કરુણા (યા) આ મૈત્રી આદિ (ચાર) ભાવનાએ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. * મૈત્રી, પ્રમાદ, કરુણા અને મધ્યસ્થતા આ ચાર ભાવના છે. ૧-સર્વદ્દિપુ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org