Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 28
________________ યેગસાર ૧૭ (તેથી) જેમણે આ (ચાર ભાવનાઓ) જાણી નથી અને અભ્યાસ કર્યો નથી તેમને તે ધર્મ) પ્રાપ્ત થ ઘણું કઠિન છે. ૬-છાપર-પ૩ अहो विचित्रं मोहान्ध्यं तदन्धैरिह यज्जनैः । दोषा असन्तो'पीक्ष्यन्ते परे सन्तोऽपि नात्मनि ॥८॥५४॥ અહે, મેહને અંધાપો એ વિચિત્ર છે, કે તેનાથી અંધ થયેલા લોકોને બીજામાં ન હોય એવા દોષ પણ દેખાય છે અને પિતામાં હોય એવા દેશે પણ દેખાતા નથી. ૮-૫૪ मदीयं दर्शनं मुख्य पाखण्डान्यपराणि तु।। मदीय आगमः सारः परकीयास्त्वसारकाः ॥९॥५५॥ तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः। इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ॥१०॥५६।। " (પુરમમ) મારૂં જ દર્શન (મત) શ્રેષ્ઠ છે અને બીજાં (દર્શન) પાખંડ છે, મારૂં જ શાસ્ત્ર સારયુક્ત છે અને બીજાનાં (શા) તે અસાર છે. અમે જ તત્ત્વજ્ઞાનીએ છીએ અને બીજા બધા જ તત્વથી અજાણ અને બ્રાન્ત છે.” એ પ્રમાણે માનનારા કેવળ મત્સરી છે અને તત્ત્વના સારથી દૂર રહેલા છે. ૯-૧૦૫૫-પદા यथाऽऽहतानि भाण्डानि विनश्यन्ति परस्परम् । तथा मत्सरिणोऽन्योन्यं ही दोषग्रहणाद् हताः ॥११॥५७।। જેવી રીતે માટીના વાસણો પરસ્પર અથડાવાથી નાશ १ वीक्ष्यन्ते । છે ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76