________________
द्वितीयः प्रस्तावः। દ્વિતીય પ્રસ્તાવ तत्त्वसारोपदेशकः ।
તવસારધર્મનો ઉપદેશ सर्वेऽपि साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः । क्लिश्यन्ते स्वाग्रहग्रस्ता दृष्टिरागेण मोहिताः ॥११॥४७॥
વર્તમાનકાળમાં સર્વ જી પ્રાયઃ તત્ત્વથી વિમુખ, પિતાના આગ્રહથી બંધાયેલા અને દૃષ્ટિરાગ (કુદર્શનના રાગ)થી મોહિત થયેલા દુઃખ પામે છે. વાળા
दृष्टिरागो महामोहो दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो दृष्टिरागो महाज्वरः ॥२॥४८॥
દષ્ટિરાગ એ એક પ્રકારનો) મહાન મેહ છે, દૃષ્ટિરાગ એ સંસારનું મહા (મુખ્ય) કારણ છે, દષ્ટિરાગ એ મહા (વિષમ) જ્વર છે અને દષ્ટિરાગ એ મહાન નાશક ચીજ છે. ર૪૮
पतितव्यं जनैः सर्वैः प्रायः कालानुभावतः। पापो मत्सरहेतुस्तद् निर्मितोऽसौ सतामपि ॥३॥४९॥
કાલના પ્રભાવથી પ્રાયઃ સર્વ જીનું પતન થવા ગ્ય (સંભવ) છે. તેથી સજ્જનને પણ મત્સર ઉત્પન્ન કરનાર આ દુષ્ટ (દષ્ટિરાગ)નું નિર્માણ થયું છે. પાવાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org