Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 17
________________ હું નાનો યોગસાર જેવા અનંતવીર્યાદ્રિગુણાવાળા તથા અત્યંત નિર્માલ પરમાત્મા છે તેવા તેએ (પ્રાણીઓ) પણ કમળના નાશ થવાથી થાય છે. ।૧૫। आत्मानो देहिनो भिन्नाः कर्मपंककलंकिताः । अदेहः कर्मनिर्मुक्तः परमात्मा न भिद्यते ॥ १६ ॥ કમલથી કલંકિત એવા દેહધારી આત્માએ જ પરસ્પર (કમ કૃતભેદથી) ભિન્ન છે. (કિન્તુ) દેહરહિત અને ક`નિમુક્ત એવા પરમાત્મામાં કોઈ ભેદ નથી. (નય વિશેષની અપેક્ષાએ સ મુક્તાત્માએ એક છે.) ૫૧૬૫ संख्ययाऽनेकरूपोऽपि गुणतस्त्वेक एव सः । अनन्तदर्शनज्ञानवीर्यानन्दगुणात्मकः ||१७|| जातरूपं यथा जात्यं बहुरूपमपि स्थितम् । सर्वत्रापि तदेवैकं परमात्मा तथा प्रभुः || १८| ( युग्मम् ) તે પરમાત્મા સંખ્યાથી અનેક છે છતાંય બધા અનત દર્શન-જ્ઞાન-વીય આનંદ ગુણસ્વરૂપ હાવાથી ગુણથી એક જ છે. જેમ ઉત્તમ સુવર્ણ જુદા જુદા સ્થાનેામાં અનેક રૂપે રહેલ હાવા છતાં પણ સત્ર તે એક જ (સુવર્ણ) છે તેમ પરમાત્માના વિષયમાં પણ સમજવું ૫૧૭–૧૮૫ *અન તવીય, અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત સુખ. १ कर्मनिर्मुक्तेः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76