Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 19
________________ ગયાર કૃતકૃત્ય (સર્વ પ્રજન સિદ્ધ થયેલા) એવા આ પરમાત્મા) તેમની આજ્ઞાના પાલનથી આરાધાય (પૂજાય છે. “ચિત્તને સ્ફટિક જેવું નિર્મલ કરવું” એ જ તેમની આજ્ઞા છે. (વળી તેમની વિશેષ આજ્ઞા એ છે કે“જ્ઞાન, દર્શન અને ચારિત્ર (સદાચાર) હમેશાં પોષવા” અને “રાગદ્વેષાદિ દોષો પ્રતિક્ષણ (નિરંતર હણવા” તેમની આ આજ્ઞા સંપૂર્ણ દ્વાદશાંગીના અર્થના સારરૂપ છે, કર્મરૂપી વૃક્ષેને માટે (દવા માટે) કુહાડી સમાન છે અને અત્યંત દુર્લભ છે. ર૧-૨૨-૨૩ विश्वस्य वत्सलेनापि त्रैलोक्यप्रचणापि च । साक्षाद् विहरमाणेन श्रीवीरेण तदा किल ।॥२४॥ त एव रक्षिता दुःखभैरवाद् भवसागरात् । इयं यैः स्वीकृता भक्तिनिर्भरैरभयादिभिः ॥२५॥ यैस्तु पापभराकान्तैः कालशौकरिकादिभिः । न स्वीकृता अवाम्भोधौ ते भ्रमिष्यन्ति दुःखिताः ॥२६॥ (ત્રિમાર્વિરોષકમ્) વિશ્વવત્સલ તેમ જ ત્રણ લેકના સ્વામી શ્રીભગવાન મહાવીરે પણ તેઓ જ્યારે સાક્ષાત્ વિચરતા હતા ત્યારે ભક્તિપૂર્ણ એવા અભય કુમાર વગેરે જેમણે આ (તેમની આજ્ઞા) સ્વીકારી હતી તેમનું જ આ દુ:ખપૂર્ણ, ભયંકર, સંસારસાગરથી રક્ષણ કર્યું હતું. અને પાપના ભારથી આકાન્ત થયેલા (દબાઈ ગયેલા) કાલશૌકરિક આદિ જેમણે તેમની આજ્ઞા ન સ્વીકારી તેઓ દુખિત થઈ સંસાર સમુદ્રમાં ભ્રમણ કરશે. ૧ ભૌરિજાવિમિઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76