Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 21
________________ ૧૦ ચેગસાર स्वर्गापवर्गो द्रव्यस्तवोऽत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत् कर्तव्यो गृहिणा सदा । દ્રવ્યસ્તવ (પરલેાકમાં) સ્વર્ગ અને મેક્ષ આપનાર છે અને આ લાકમાં પણ સુખ આપે છે. તે (દ્રવ્યસ્તવ) ચિત્તની પ્રસન્નતાનું કારણ છે માટે ગૃહસ્થે તે (દ્રવ્યસ્તવ) હંમેશાં કરવા જોઈએ. ૫૩૧૫ भवेद् विरतिरप्यस्य यथाशक्ति पुनर्यदि । તતઃ પ્રક્ષતિ સિંદર ર્મનિમેશનું પ્રતિ રૂા વળી જો આ (ગૃહસ્થ) ને (દ્રવ્યસ્તવની સાથે) શક્તિ અનુસાર વિરતિ પણ હેાય તે (તે ગૃહસ્થ) કર્યાંના નાશ કરવા માટે સજ્જ બનેલા સિંહ જેવા થાય. (અર્થાત્ ઉદ્યત થએલે સિહુ જેમ હાથીઓના નાશ કરે છે તેમ આવેા ગૃહસ્થ પણુ કર્માને નાશ કરે છે.) ૫૩ના श्रावको बहुकर्मापि पूजाद्यैः शुभभावतः । दलयित्वाऽखिलं कर्म शिवमाप्नोति सत्वरम् ॥३३॥ શ્રાવક અનેક (પ્રકારનાં) કમ વાળા (કમેમથી લિપ્ત) હેાવા છતાં પણ શુભભાવપૂર્વક કરેલા પૂજા વગેરે (દ્રવ્યસ્તવ) થી સમગ્ર કર્માના નાશ કરીને જલદી મેાક્ષને મેળવે છે. ૫૩૩શા येनाज्ञा यावदाद्धा सतावल्लभते सुखम् । । यावद् विराधिता येन तावद् दुःखं लभेत सः ॥ ३४ ॥ જે જેટલુ આજ્ઞાનું પાલન કરે છે તે તેટલું સુખ પામે છે અને જે જેટલી તેની વિરાધના કરે છે તે તેટલું જ દુઃખ પામે છે. ૫૩૪ા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76