________________
ગયાર
૧૧
wwwwwwwww
www
^
^
^
सदा तत्पालने लीनैः परमात्मात्मनात्मनि । सम्यक् से ज्ञायते ज्ञातो मोक्षं च कुरुते प्रभुः ॥३५॥
હમેશાં તે (આજ્ઞા) ના પાલનમાં તત્પર (જી) પોતે જ આત્મામાં પરમાત્માને સારી રીતે જાણે છે અને તે પ્રમાણે પરમાત્માનું સમ્યગ જ્ઞાન થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ૩યા
बुद्धो वा यदि वा विष्णुर्यद्वा ब्रह्माथवेश्वरः। उच्यतां स जिनेन्द्रो वा नार्थभेदस्तथापि हि ॥३६॥
(તે પરમાત્માને) બુદ્ધ કહો કે વિષ્ણુ કહો, અથવા બ્રહ્મા કહો કે મહાદેવ કહો કે પછી જિનેન્દ્ર કહો તે પણ ખરેખર અર્થથી તેમાં કોઈ જ ભેદ નથી. ૩૬
ममै देवो देवः स्यात् तव नैवेति केवलम् । मत्सरस्फूर्जितं सर्वमज्ञानानां विजृम्भितम् ।।३७॥
મારે જ દેવ એ (સા) દેવ છે, તારે (દેવ એ સાચે દેવ) નહિ જ” એ બધું કેવળ અજ્ઞાનીઓનું ઈર્ષાથી નીકળેલું વચન છે. ૩છા
यथावस्थितविज्ञाततत्स्वरूपास्तु किं क्वचित् । વિવન્ત મહામાનન્તરવિગ્રાન્તઃ ? રૂટના
જેઓએ પરમાત્માનું યથાવસ્થિત અર્થાત્ જેવું છે તેવું જ) સ્વરૂપ જાણ્યું છે અને જેમની દૃષ્ટિ તત્ત્વમાં જ વિશ્રાન્તિ પામી છે તેવા મહાત્માઓ શું કયારેય (પરમાત્માના સ્વરૂપ વિષે) વિવાદ કરે છે ? (અર્થાત્ વિવાદ કરતા નથી.) ૩૮
१ संज्ञायते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org