Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 20
________________ યોગસાર सर्वजन्तुहिताऽऽवाऽऽजैव मोक्षकपद्धतिः । चरिताऽऽज्ञैव चारित्रमाज्ञैव भाभञ्जनी ॥२७॥ આ આજ્ઞા જ સર્વ જીવોનું હિત કરનારી છે, આજ્ઞા જ મેક્ષનો એક માર્ગ છે અને આચરેલી આજ્ઞા એ જ ચારિત્ર છે, અને તે આજ્ઞા જ ભવનો નાશ કરનારી છે. પારા इयं तु ध्यानयोगेन भावसारस्तुतिस्तवैः । पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥२८॥ આ (આજ્ઞા) નું પાલન ધ્યાગથી, ભાવપ્રધાન સ્તુતિ- સ્તવનેથી, પૂજા વગેરેથી અને ઉત્તમચારિત્રનું આચરણ કરવાથી થાય છે. ૨૮ आराधितोऽस्त्वसौ मावस्तवेन व्रतचर्यया । तस्य पूजादिना द्रव्यस्त वेन तु सरागता ॥२९॥ વ્રતના આચરણ રૂપ ભાવસ્તવથી આ પરમાત્માની આરાધના થાય છે, જ્યારે પૂજા વગેરે દ્રવ્યસ્તવથી તેમની ભક્તિ (સાગતા થાય છે. એરલા चिन्तामण्यादिकल्पस्य स्वयं तस्य प्रभावतः । कृतो द्रव्यस्तवोऽपि स्यात् कल्याणाय तदर्थनाम् ॥३०॥ તેમને કરાયેલ દ્રવ્યસ્તવ પણ ચિન્તામણિ આદિ સમાન તેમના (ભગવંતના પ્રભાવથી કલ્યાણના અથિ જીના કલ્યાણ માટે થાય છે. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76