________________
यामसार
પ્રથમ પતાવટ
પ્રથમ પ્રસ્તાવ यथावस्थितदेवस्वरूपोपदेशः વાસ્તવિક દેવના સ્વરૂપનો ઉપદેશ
મંગલાચરણ प्रणम्य परमात्मानं रागद्वेषविवर्जितम् । योगसारं प्रवक्ष्यामि गम्भीरार्थं समासतः ॥१॥
રાગદ્વેષથી સંપૂર્ણપણે રહિત એવા પરમાત્માને પ્રણામ કરીને ગંભીર અર્થવાળા “ગસાર” (ગના પરમાર્થ)ને હું સંક્ષેપથી કહીશ. જેના
यदा ध्यायति यद् योगी याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्मविशुद्धये ॥२॥
યોગી જ્યારે જેનું (જે ધ્યેયનું) ધ્યાન ધરે છે, ત્યારે તે (ગી) તન્મય-તે ધ્યેયમય થઈ જાય છે. તેથી આત્માની વિશુદ્ધિ માટે હમેશાં વીતરાગનું ધ્યાન કરવું જોઈએ. જેથી વીતરાગ સ્વરૂપ થઈ શકાય.) મારા
ગસાર” શબ્દ શ્રેષથી ગ્રન્થના નામને પણ કહે છે. १ यदा ચો. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org