SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ यामसार પ્રથમ પતાવટ પ્રથમ પ્રસ્તાવ यथावस्थितदेवस्वरूपोपदेशः વાસ્તવિક દેવના સ્વરૂપનો ઉપદેશ મંગલાચરણ प्रणम्य परमात्मानं रागद्वेषविवर्जितम् । योगसारं प्रवक्ष्यामि गम्भीरार्थं समासतः ॥१॥ રાગદ્વેષથી સંપૂર્ણપણે રહિત એવા પરમાત્માને પ્રણામ કરીને ગંભીર અર્થવાળા “ગસાર” (ગના પરમાર્થ)ને હું સંક્ષેપથી કહીશ. જેના यदा ध्यायति यद् योगी याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्मविशुद्धये ॥२॥ યોગી જ્યારે જેનું (જે ધ્યેયનું) ધ્યાન ધરે છે, ત્યારે તે (ગી) તન્મય-તે ધ્યેયમય થઈ જાય છે. તેથી આત્માની વિશુદ્ધિ માટે હમેશાં વીતરાગનું ધ્યાન કરવું જોઈએ. જેથી વીતરાગ સ્વરૂપ થઈ શકાય.) મારા ગસાર” શબ્દ શ્રેષથી ગ્રન્થના નામને પણ કહે છે. १ यदा ચો. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001525
Book TitleYogasara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages76
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Sermon, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy