Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 13
________________ યોગસાર muzanna शुद्धस्फटिकसंकाशो, निष्कलश्चात्मनाऽऽत्मनि । परमात्मेति सं ज्ञातः प्रदत्ते परमं पदम् ॥३॥ આ આત્મા તે જ નિર્મલ સ્ફટિક સદશ અને સર્વ ઉપધિઓથી રહિત પરમાત્મા છે એવી રીતે આત્માવડે આત્મામાં સંજ્ઞાત એવો (આ) આત્મા જ પરમપદને આપે છે. (અર્થાત્ “આ આત્મા તે જ પરમાત્મા છે એવું સંજ્ઞાન પરમપદને આપનારૂં છે.) ૩ किन्तु न ज्ञायते तावद् यावद् मालिन्यमात्मनः । जाते साम्येन नर्मल्ये स स्फुटः प्रतिभासते ॥४॥ પરન્તુ ત્યાં સુધી જ આત્મામાં પરમાત્મા જણાતા નથી કે જ્યાં સુધી આત્મામાં મલિનતા હોય. સામ્ય વડે નિર્મલતા થતાંની સાથે જ (આત્મામાં) પરમાત્મસ્વરૂપને સ્પષ્ટ પ્રતિભાસ થાય છે. પાકા तत्त्वनन्तानुबन्ध्यादिकषायविगमक्रमात् ।। आत्मनः शुद्धिकृत् साम्यं शुद्ध शुद्धतरं भवेत् ॥५॥ *તસ્વાનુશાસનમાં કહ્યું છે કે – वीतरागोऽप्ययं देवो ध्यायमानो मुमुक्षुभिः ।। स्वर्गापवर्गफलदः शक्तिस्तस्य हि तादृशी ॥ મુમુક્ષુઓ વડે ધ્યાન કરતા એવા આ દેવાધિદેવ વીતરાગ હેવા છતાં પણ સ્વર્ગ કે મોક્ષરૂપી ફળને આપનારા છે, કારણ કે તેમની શક્તિ જ તે પ્રકારની અચિન્ય છે. ૧ ઉજ્ઞાતઃ ! ૨ કાતિલાન્ટેના રૂ સંપુટ / ક "પારિ રાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76