Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 6
________________ રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન, યાગનિષ્ઠ, વૈરાગ્યમૂર્તિ, પરમપૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરની તથા જૈન સાહિત્ય વિકાસ મંડળના પ્રમુખ, શ્રેષ્ઠિવ શ્રીયુત અમૃતલાલ કાલિદાસ ઢાશી, ખી. એ. ની તમન્નાથીજ આ ગ્રંથ આજે વાચક મહાનુભાવાના કરકમલમાં મૂકવા અમે ભાગ્યશાળી અન્યા છીએ. 1; આ ગ્રંથને પ્રકાશિત કરી અમે જે કઈ પુણ્ય ઉપાર્જન કયુ" હાય તેના ચેાગે શ્રી જિનેન્દ્ર ભગવ ંતાના શાસ્ત્રોના પ્રકાશનમાં અમારા પ્રયાસ સદા વૃદ્ધિ પામે અને આ ગ્રંથના વાચ। પેાતાના દુસ્તર સંસારને ટૂંકા અનાવવા સંસારના ખીજ ભૂત રાગાદિ દોષીના ત્યાગ કરી મહામ ગલકારી મુક્તિ સુખની નિકટતા પામે. } ચૈત્ર સુદ ૧, સેામવાર વિ. સ. ૨૦૨૩ તા. ૧૦-૪-૧૯૬૭ Jain Education International લિ॰ સેવક સુમેધચન્દ્ર નાનાલાલ શાહ મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 76