Book Title: Yogasara Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 5
________________ પ્રયત્ન કરાયે, અને જે જે પાઠ શુદ્ધ લાગ્યા તેને મુખ્ય સ્થાન આપી બાકીના પાઠે નીચે પાદોંધમાં ટાંકવામાં આવ્યા. જે જે પ્રતે પરથી પાઠાંતરે લેવાયા હતા તે તે પ્રતેની યાદી દુર્ભાગ્યવશ ન સાંપડવાથી તે યાદી વિના ચલાવી લઈ માત્ર પાઠાંતરે ટાંકીને જ સંતોષ માનવે પડ્યો છે. પ્રસ્તુત ગ્રન્થમાં પાંચ પ્રસ્તાવ છે. પ્રથમ પ્રસ્તાવમાં ૪૬. બીજા પ્રસ્તાવમાં ૩૮, ત્રીજા પ્રસ્તાવમાં ૩૧, ચેથા પ્રસ્તાવમાં ૪૨ અને પાંચમા પ્રસ્તાવમાં ૪૯ લોકે છે. આમ કુલ બસો ઇ શ્લોક પ્રમાણુ આ નાનકડો ગ્રંથ પણ તેમાં નિરૂપાયેલી વસ્તુની દષ્ટિએ અતિ મહાન છે. ગ્રંથની શૈલી સંગ્રહાત્મક છે, ભાષા મધુર અને કમળ છતાંય હૃદયના મર્મને સ્પર્શનારી છે. ગ્રંથના અંતે ગ્રંથકર્તાએ પોતાનું નામ, રચનાસંવત્ કે રચનાસ્થળ આદિ કશું જણાવેલ નથી એટલે ગ્રંથના રચયિતા, રચનાકાળ વગેરે સર્વ વિગત અંધકારમાં જ છે. ગ્રંથમાં શું છે! કેવુંક રૂડું છે ! તે બધું અમે કહીએ તે કરતાં આપ પોતેજ જશે અને નિર્ણય બાંધી શકશે. અમે તે માત્ર એટલું જ કહીશું કે આ ગ્રન્થ એક એ ઉત્તમ ભોમિયે છે કે જે ભવવનમાં ભૂલા પડેલા વાચકની આંગળી પકડી તેમને મુક્તિના રાજમાર્ગ ભણી દોરી જાય છે. આ ગ્રન્થ હજી પણ કદાચ બહાર ન પડત, પરંતુ આ કાર્ય માટે સદાકાલ પ્રેરણું આપનાર પરમપૂજ્ય, સિદ્ધાન્તમહોદધિ, આચાર્ય ભગવંત, શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર, વ્યાખ્યાનવાચસ્પતિ, આચાર્યભગવંત, શ્રીમદ્ વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 76