Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશ કી ય નિવેદન. ગસાર' ગ્રન્થની પ્રેસકેપી કરાવ્ય પાંચથી વધુ વર્ષે વીતી ગયાં ત્યારે એ ભાવના પ્રગટેલી કે આ ગ્રન્થને છપાવી જે તેના ખપી આત્માઓના હાથમાં તેને મૂક્વામાં આવે તો તેમને સ્વાધ્યાયમાં સહાયક ગ્રન્થની ગરજ આ ગ્રન્થ પૂરી પાડે. પણ કાળ પાક ન હતું, અનેકાનેક કાર્યો આવતાં ગયાં અને આ કાર્ય ઠેલાતું ચાલ્યું. પછી તેનું ભાષાંતર કરવાનું વિચારાયું અને ભાષાંતર પણ થયું. પરંતુ, ભાષાંતર મૂળના ભાવને સ્પષ્ટ રીતે સમજાવે તેવું ન લાગ્યું. ફરી પાછા ભાષાંતર માટે પ્રયત્ન થયો, યોગ્ય ભાષાંતર પણ થયું અને ગ્રન્થ મુદ્રણાલયમાં ગયો. આ ગ્રન્થનું સર્વ પ્રથમ મુદ્રણ વિ. સંવત્ ૧૯૭૬માં જન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા કાર્યાલય, વારાણસી તરફથી તેના ૧૫ મા પુષ્પ તરીકે કરવામાં આવેલ. તે ગ્રન્થમાં ભાષાંતર પણ સાથે આપવામાં આવેલ, પરંતુ તે ગ્રન્થ હાલ અપ્રાપ્ય હેવાથી તથા ભાષાંતર પણ વધુ વ્યવસ્થિત રીતે કરવાનું જરૂરી લાગવાથી તે બધું કરી તેનું પુનર્મુદ્રણ કરાવવાની આવશ્યક્તા હતી. પ્રસ્તુત ગ્રન્થના પાઠેને શુદ્ધ કરવા માટે જુદા જુદા ભંડામાંથી હસ્તપ્રતા મેળવી તેના પરથી ગ્રન્થને શુદ્ધ કરવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 76