Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth

View full book text
Previous | Next

Page 9
________________ याचना. गच्छतः स्खलनं कापि भवत्येव प्रमादतः વિરતિ વ સત્ર સમાવતિ સન્નનાદ | જે મનુષ્ય ગતિ કરતે હોય તેને કયાંકપણે પ્રમાદથી ઠેસ લાગે છે જ, પરંતુ તેવે પ્રસંગે ખલ પુરૂષે (તેને દેખીને) હસે છે અને સર્જન પુરૂ (તેનું) સમાધાન કરે છે. ૧ આ વાક્યને અનુસરી આ ગ્રન્થમાં કોઈ પણ ઠેકાણે મારે પ્રમાદ થયેલ હોય તે તેને માટે સૂચના કરવાની સજન મહાશયને હું વિનંતિ કરું છું કે જેથી અમે ન્ય પ્રસંગે તે તરફ ઉપકાર સહ લક્ષ આપી શકાય. આ ગ્રંથમાં અકેક વિષયની વિશાળતા અને પુષ્ટિ તરફ લક્ષ આપતાં તેમાં જૈન તેમજ જૈનેતર બહોળાં સાસ્ત્રોના પ્રમાણેને સંગ્રહ થવા પામેલ છે. તેથી કોઈ સ્થળે વિપરીત ભાવ જણાય, તે સમજુવર્ગ તે જણાવશે તે ઉપકાર થશે. વિનય.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 620