Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
वन्दे वीरमानन्दं सूरिवल्लभसद्गुरुम् ॥ श्रीमत्पञ्चनदीयजैनजनतैकाधारभूतो भुवि, शुद्धादर्शचरित्रआर्हतमहासंस्थौघसंस्थापकः । आत्मानन्दमुनीन्द्रमानससुखक्रीडामरालो गुरुः, श्रीमद्वल्लभसूरिराड् विजयतां सच्चक्रचूडामणिः ॥ १ ॥ महात्मनां कीर्तनं हि श्रेयो निःश्रेयसास्पदं ॥
અર્થ – મહાત્મા પુરૂષના ગુણોનું સ્મરણ કરવું તે પરમ કલ્યાણનું સાધન છે અને અંતમાં વાંચકો પણ તેવા ગુણેને પ્રાપ્ત કરી ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે છે.
જન્મપરિચય ભારતીય મહાપવિત્ર સંસ્કૃતિ ભૂમિ પર ગુર્જર દેશની પુનીત શેભામાં વૃદ્ધિ કરનાર “ વટેદર –વડેદરા શહેરથી કોણ અજાણ્યું છે.
શહેરની ભૂમિ અનેક પ્રકારના ધાર્મિક, નૈતિક, વ્યવહારિક આદિ સ્થળેથી સુશોભિત થઈ રહી છે. - આ શહેરના હાલના માનવંતા મહારાજા શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ મહારાજ જેઓ પોતાના પુન્ય અને વિદ્યાબળથી લગભગ ૬૦-૬૫ વર્ષથી નીતિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org