Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 103
________________ મલજી, લાલા વિલાયતીરામજી આદિ અત્રેના શ્રા સ ને ઉદ્દેશીને પૂરમાવ્યું કે જુઓ તમારે આ હાથી બાંધવાને છે, એને જ ખાવાનું આપવું પડશે, રાજને ખર્ચ નિભાવવું પડશે, તમે સ્થાનકવાસી પંથને છોડીને શ્વેતામ્બર બન્યા છે તે ઔરત દૌલત–ને માટે નહીં પણ આત્મ કલ્યાણને માટે, ધર્મમાં દૃઢ રહેવું એ તમારૂં કર્તવ્ય છે ઈત્યાદિ ફરમાવી દેહરાસર માટે સૂચના કરી કે હાલ અહી કામચલાઉ દહેરાસરની સ્થાપના કરવામાં આવી છે, પણ દેહરાસર બંધાવ્યા વિના છૂટકે નથી માટે આજે જ એનું મંડાણ થવું જોઇયેતે એકલા રાયકેટ શ્રી સંઘનું કામ નથી પણ સકલ પંજાબ શ્રી સંઘનું કામ છે. આચાર્યશ્રીજીની આ મનહર ઉપદેશને વધાવી લઈને પંજાબ શ્રી સંઘે તે જ વખતે પંડની શરૂઆત કરી અને આગળના કાર્ય માટે એક કમિટી કાયમ કરવામાં આવી. આ શુભ કાર્યમાં કેટલાક અજેન બંધુઓએ પણ ભાગ લીધે જેમાં મુખ્યતા લાલા હંસરાજ સંચર ક્ષત્રિયની પ્રથમથી જ હતી અને છે. આપે શ્રી મંદિરના ફંડમાં એક સો ને એકની રકમ આપી પોતાની ઉદારતા અને ભાવના પ્રગટ કરી છે. વળી એવી જ રીતે પોતે આર્યસમાજી હોવા છતાં દરેકે દરેક કાર્યમાં પ્રેમપૂર્વક ભાગ લાલા રામપ્રસાદ ક્ષત્રિયે લાભ લીધે જાણ પંજાબ શ્રી સંઘે એમને અભિનંદન આપ્યું, અને ખાસ ઉલ્લેખનીય વાત એ બની કે શ્રી આર્ય સમાજના સેક્રેટરી શ્રીયુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108