Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
દરરોજ વ્યાખ્યાનમાં સર્વે કેમના બંધુએ ઉપસ્થિત થઈ ભાવપૂર્વક રસ લઈ રહ્યા છે. બપોરે તેમજ રાતના પણ ઘણુ બંધુઓ ઉપસ્થિત થઈ જ્ઞાનગોષ્ઠી કરી પિતાની શંકાઓનું સમાધાન કરી આનંદિત થઈ રહ્યા છે.
અંતમાં શ્રી સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવ તેમજ શાસનદેવની સુકૃપાથી અને આપશ્રીજીના ચારિત્ર-જ્ઞાન-બલથી દરેક કાર્યમાં આપને સફળતા મળે અને દીર્ધાયુ થઈ પૃવીતલમાં વિચરી જિનશાસનને વિજય ડંકે વગડાવો એવી શુભ ભાવનાની સાથે અહીં જ વિરમું છું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
આ
સમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org