Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text ________________
ગુરૂ સ્તુતિ સત્ પથ બતાનેવાલે, ગુરૂવર (વલ્લભ) ચિરજી. ઈચ્છાબાઈકે સુત સુહેકર, દીપચંદકે નંદ અનુપમ; જગત તરાનેવાલે, ગુરૂવર ચિરંજીવો. ૧ નગર બડેદા જન્મ લીયા હૈ, આતમ ગુરૂસે વ્રત લિયા હે; રાધનપુર શુભ ઠામ, ગુરૂવર ચિરંજીવે. ૨ ભક્તો ને જબ પૂછા ગુરૂએ, ગુરૂવર કહતે મધુરે સ્વરસે; વલ્લભ કરેગા હાય, વલભ ચિરંજીવ. ૩ ગુરૂ આજ્ઞાકે શીર ચઢાકર, પંજાબમેં ગુરૂકુલ ખેલાકર; લિયા ગુજરકા માર્ગ, ગુરૂવર ચિરંજીવો. ૪
સ્થાનકકા તબ જોર ચલાથા, ગુરૂવરને જા રેક દિયા થા; દિખાયા' મારગ સત્ય, વલ્લભ ચિરંજી. ૫ મેહમયી કે પાવન કરતે, વિદ્યાલયકા ઉપદેશ કરતે; મહાવીર વિદ્યાલય થાય, ગુરૂવર ચિરંજી. ૬ મરૂધર મેં જબ આપ પધારે જ્ઞાનમંદિરકા જોર લગાવે; પાર્શ્વ વિદ્યાલય હેય, વલ્લભ ચિરંજીવે. ૭. બાલાશ્રમ ઉમેદ ખુલાયા, અંબાલા કોલેજ કડલાયા; દે કરકે સહકાર, ગુરૂવર ચિરંજી. આજ આનંદ હમારે હદયે, ગુરૂદન પાયે હમ પુજે, આજ સ સબ કાજ, વલ્લભ ચિરંજી. ૯ ઓગસ ચેરાણું વરસે, મહા વદ બારસ શુભ દિવસે; પાયે દર્શન ધન્ય, ગુરૂવર ચિરંજી. ૧૦ ગુરૂ પસાયે ઉદ્યમ કિના, આજ જનમ સફલા મિં કિના; ગુરૂવર “જીવન” પ્રાણ, વલભ ચિરંજી. ૧૧
– ગુરુજી ચિરજી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 105 106 107 108