Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 46
________________ ૩૬ અહીંથી લેાકાની અસીમ મેદની દેખાતી હતી. ઠેકાણે ઠેકાણે સ્વામિવાત્સલ્ય થતાં. અહીથી જેઠ સુદિ પ સ. ૧૯૭૩ સવારમાં માહમયી નગરીની અંદર પ્રવેશ થયેા. પ્રવેશ સમયે પાંત્રીશ એન્ડ તથા હજારે નરનારીઓના સમુહ એકત્રિત થયા હતા. વિવિધ પ્રકારના જયધ્વનિ વચ્ચે શ્રીગોડીજીના ઉપાશ્રયમાં પધાર્યાં. ચોમાસામાં શ્રી મહાવીર વિદ્યાલયના મકાન માટે એક લાખ રૂપીઆનુ કુંડ થયું તેમજ અન્ય સ્તુત્ય કાર્યાં પણ થયાં. ચોમાસા બાદ પ'જામ તરફ વિહાર કર્યાં. અનેક ગ્રામ નગરાને પાવન કરતાં અને જનતાને ઉપદેશામૃતનું પાન કરાવતાં રસ્તામાં માતર ગામમાં શાંતમૂર્તિ શ્રી હુસવિજયજી મહારાજ સાહેબના મેલાપ થયા. અને મહાત્માએ સાથે સાથે અમદાવાદ પધાર્યાં. શ્રી સ ંઘે સુંદર સ્વાગત કર્યુ. શ્રી હું વિજયજી મહારાજ સાહેબના અત્યાગ્રહથી ચૌમાસુ રાજનગરમાં થયું. આપશ્રીજી ઉજમબાઈની ધર્મશાળામાં અને શ્રી સવિજયજી મહારાજ સાહેમ લુસા વાડાના ઉપાશ્રયે પધાર્યાં. આ વખતે અમદાવાદમાં વ્યાપાર ખુખ તેજીમાં ચાલતા હતા. આપે અહી એક જૈન સસ્થા ખેાલવાને ઉપદેશ કર્યાં. શેઠીઆઓને વાત રૂચી પણ અમલમાં લાવી શકયા નહિ. છેવટે આપે ફરમાવી દીધુ કે ભાદરવા સુદ ચેાથ તમારી છે. પછી તમારાથી કાંઇ બનવાનું નથી. ” લાવીભાવ મન્યુ પણતેમજ. એક મહિના પછી બજાર 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108