Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૩૭
એકદમ બેસી ગયા. સાથે કેટલીક પેઢીઓને પણ ભારે નુકશાન થયું. આ વખતે શેઠીઆઓને આપશ્રીજીના વચનની સત્યતાની પરીક્ષા થઈ, પરંતુ સમય વહી ગયા પછી પસ્તાયે શું વળે છે ?
અહીં બીકાનેરના શ્રી સંઘને એક પત્ર આપશ્રીજીના ઉપર રાજપૂતાના એવં બીકાનેર પધારવા બાબતને આ જેમાં મારવાડ, રાજપૂતાનામાં અજ્ઞાન તથા અધર્મને ઘણે ચિતાર બતાવેલ હતું. આ પત્રથી આપશ્રીજીના મન ઉપર બહુ ભારે અસર થઈ. આપે ચોમાસું પૂર્ણ થતાં જ વિહાર કર્યો. પાટણ વિગેરે સ્થાનમાં થઈ પાલણપુર પધાર્યા. અહીં શ્રી સમસુંદરસૂરિજી, શ્રી હીરવિજયસૂરિજી એવું શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી તેમજ શ્રી પાલણપુર જૈન બેકિંગ માટે રૂ. ૨૩૦૦૦) નું ફંડ કરાવ્યું. અહીંથી આબુ, અચળગઢ આદિ તીર્થોની યાત્રા કરી મરૂભૂમિમાં પ્રવેશ કર્યો. પીંડવાડામાં પરસ્પરને કલેશ હવે તેને શાંત કરી, બેડા થઈ વિજાપુર પધારતા હતા. રસ્તામાં લુંટારૂઓની એક ટેળી મળી. લેમાંધ થઈને લુંટારૂઓએ મુનિરાજેને જે કાંઈ હોય તે આપી દેવા કહ્યું અને સાથે એક રજપુત હેતે તેના માથામાં સપ્ત ઘા કર્યો. આથી તે બીચારે તે બેહેશ થઈ જમીન ઉપર પડી ગયે. આપે કહ્યું કે “ભાઈ અમે સાધુલેક છીએ, અમારી પાસે ધનમાલ ન હોય ” પરંતુ તેઓએ એકે વાત ન માની અને સર્વ સાધુઓનાં માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org