Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૮૪
એક અગ્રેજ શિષ્ય. આપશ્રીજીના દર્શનાર્થે આવ્યા અને આપની સ્તુતિ કરી, આ ચોમાસુ` મારવાડમાં કરવા આગ્રહશરી વિનંતિ કરી અને શ્રી ચેગીરાજના શુભ સંદેશ સલળાન્યેા. હરજીથી ઉમેદપુર સુધી સાથે રહી તે પેાતાને સ્થાને ગયા. અત્રે શ્રી ગુજરાંવાલાને શ્રીસંઘ જે સમેતશિખરજીની યાત્રાથ ગયેલ તે આપના દર્શન કરવા આવેલ.
આપ ફાગણ સુદ ૧૩ ના દિવસે ઉમેદપુરથી વિહાર કરી તખતગઢ પધાર્યાં. અત્રે પંજાબથી ૪૦-૫૦ માણસ દર્શનાથે આવ્યું. તખતગઢના શ્રી સ`ઘે આપને ચોમાસુ` કરવા માટે આગ્રહભરી વિનંતિ કરી. આ. શ્રી વિજયલલિતસૂરિજી મહારાજ અને વિક્રમવિજયજી મહારાજ, પાટણુથી સાથે આવેલ શ્રી કપુરવિજયજી મહારાજ, શ્રી વસંતવિજયજી મહારાજ અને અમદાવાદૃથી ખાસ આપશ્રીજીના દર્શાનાર્થે આવેલ મુનિ શ્રી મિત્રવિજયજી મહારાજ તેમજ પ્રભાવવિજયજી મહારાજ આદિ પાછા ઉમેદપુર પધાર્યાં અને આચાર્યશ્રી આદિ અહીંથી વિહાર કરી પાટી પધાર્યાં. અત્રે પણ ધામધૂમ સારી થઇ. જાહેર ભાષણેા થયાં. અત્રેથી ગ્રામાનુગ્રામ વિચરતાં શેઠ કેશરીચંદજી વડાદરાવાલાની વિનતિથી સેાજત પધાર્યાં. નગર–પ્રવેશ ધામધૂમથી થયા. ઉક્ત શેઠશ્રીએ પેાતાના પિતા હીરાચંદ્રુજી તથા દાદા નવલમલજીના સ્મરણાર્થે અઠ્ઠાઈ મહાત્સવ-રથયાત્રા-સાધર્મિક વાત્સલ્ય આદિ કાર્યાં કર્યાં. અત્રે શ્રીગેડીજી પાર્શ્વનાથજીના દહેરાસરજીના દ્વાર માટે ઉપદેશ આપી ટીપ શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org