Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
4
શ્રીજી આદિ ઠા. ૧૧નુ` ચોમાસુ` પણ અત્રે જ થયેલ. શ્રી ગુજરાંવાલાથી ૪૦-૫૦ આગેવાના ગુજરાંવાલા પધારવાની વિનતિ કરવા
આવ્યા.
ચોમાસું ઉઠતાં જ વિહાર કરી, અખાલા કૅમ્પ પધાર્યાં. અત્રે દિગમ્બરલાઇએએ સારા સત્કાર કર્યાં. જાહેર ભાષણ થયું. હુજારા માણસેાએ લાભ લીધેા. અત્રેથી વિહાર કરી સાઢૌરા પધાર્યાં, માગસર સુદ ૧૦મીની પ્રતિષ્ઠા ઘણી જ ધામધૂમથી કરાવી. સ્થાનકવાસી તથા દિગમ્બર બંધુએ પણ આ કાર્યમાં સમ્મિલિત થયા હતા અને બહારથી પણ તુજારા માણસે આવેલ. અત્રેથી ગ્રામાનુગ્રામ વિચરતાં અડાત પધાર્યાં. અત્રે આપશ્રીજીના સદુપદેશથી નવા જૈન અનેલા અને દહેરાસર પણ બનેલું.
દહેરાસરની પ્રતિષ્ઠા માટે અત્રેના ભાઈના આગ્રહ હાવાથી આપે અત્રે પધારી મહા સુદિ સાતમના શુભ દિવસે હુજારા માનવમેદનીની વચે ઘણી જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે ખાસ આત્મવલ્લભ નગરની રચના કરવામાં આવી હતી. એમાં પરદેશીચેાને ઉતરવા માટે તંબુઓ નાખવામાં આવેલ. દહેરાસરની પણ ગોઠવણ સુદર કરવામાં આવી, અને સેંકડો દુકાના લાગેલી હતી. બજારાના વિભાગ ખાસ અલાહુદો રાખવામાં આવેલ. મંડપની રચના પણ અહીં જ થઇ હાવાથી વ્યાખ્યાન પૂજાએ વિગેરે ધાર્મિક કાર્યાં પશુ અહીં જ થતાં હતાં. આસપાસના ગામોથી જૈનેતર બધુ પણ હજારાની સંખ્યામાં ઉતરી પડ્યા હતા. સ્થાનકવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org