Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
થાના અને માલેરકેટલાના ભાઈઓને સાથે લઈ રાયકોટ પધારવા વિનંતિ કરવા આવ્યા કે જેઓ પહેલાં નાગલ, અંબાલા છાવણ અંબાલા શહેરને રાજપુરા આદિ સ્થળેએ વિનંતિ કરવા આવી ચૂક્યા હતા. આપશ્રીજીએ એમને ધર્મમાં દઢ રહેવા સચોટ ઉપદેશ આપે અને એમની પરીક્ષા પણ કરી જોઈ. એએને ધર્મમાં દઢ જોઈ અને ૩૪ વર્ષ પહેલાં વાવેલ બીજ સફળ થતું જાણી તેમજ રાયકેટના અજેન બંધુઓને વિનંતિપત્ર કે જેમાં લગભગ ૨૦૦ સદ્ગૃહસ્થાની સહીઓ હતી એ તરફ ખ્યાલ કરી આપે રાયકેટ પધારવાની વિનંતિને માન્ય રાખી. આથી રાયકેટની પ્રજામાં ઘણે જ આનંદ ઉત્સવ ફેલાઈ ગયે.
આપશ્રીજી સુનામથી વિહાર કરી માલેરકાટલાની વિનંતિથી માલેરકેટલા પધાર્યા. શ્રી સંઘમાં કુસંપ પડેલ હતે તે ત્રણ દિવસની સ્થિરતા દરમ્યાન આપશ્રીજીના સદુપદેશથી શાંત થયે. આપના પ્રતાપે સંઘમાં સંપ થયે, ને આનંદ આનંદ વર્તાઇ ગ. માલેરકોટલાના હિન્દુ મુસલમાના વૈમનસ્યને પણ દૂર કરવા આપે ઉપદેશ આપ્યો જેથી આખા નગરમાં આપશ્રીજીની યશગાથા ગવાવા લાગી, આ વાત શ્રીમાન નવાબસાહેબ બહાદુરના કાને સુધી પહોંચી. આ વાતથી શ્રીમાન્ નવાબસાહેબે ખુશી પ્રગટ કરી આ ચોમાસું માલેરકેટલામાં કરવા શ્રાવકો દ્વારા ઇચ્છા જણાવી. મારકેટલામાં ચાલતી શ્રી આત્માનંદ જૈન હાઈકુલ ફંડના અભાવે બંધ થવા આવી હતી પણ આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org