Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૮૫
કરાવી. અત્રેથી વિહાર કરી મહાવીર જયતિ પર બ્યાવર (નવાશહેર) પધાર્યાં. અત્રે આપશ્રીજીની અધ્યક્ષતામાં ત્રણે સપ્રદાયે મળી મહાવીર જયંતિ સમારાહપૂર્વક ઉજવી, રથયાત્રાના વરઘેાડા પણ આડંબર પૂર્વક નીકળ્યે હતેા. અધ્યક્ષસ્થાનેથી આપશ્રીજીનું વ્યાખ્યાન ઘણું જ મહત્ત્વશાળી થયુ. અત્રે કેડીથી આગેવાના કેકડી પધારવા વિનતિ કરવા આવ્યા અને ભારપૂર્વક વિનતિ કરી. અહીંથી સતત વિહાર કરી કાઈપણ ભાગે જુન મહિનાની પંદરમી તારીખ સુધી અંબાલા પહેાંચવું હતું. આથી સવાર સાંજ વિહાર કરી અજમેર, જયપુર, અવર થઈ દિલ્હી પધાર્યાં. અત્રે ઝવેરી લાલા ટીકમચંદ્રજીની વિધવા ભૂરીબાઇએ નવપદજીનું જમણુ' કર્યું. અહીં શ્રી આત્માનંદ જયંતિ ઘણા જ ઠાઠથી ઉજવી, અત્રે મુનિરાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી, ન્યાયવિજયજીને મેળાપ થયે. અડસઠ વર્ષની વૃદ્ધાવસ્થાએ જેઠ મહિનાની કડકડતી ગરમીમાં પત્થર અને ડામરની સડકેા પર વિચરતાં ગુજરાતી સ ૧૯૯૪ ના જેઠ વિદ ૬ ના અંબાલા નજદીક પધાર્યાં.
આ એક આપશ્રીજીની વિદ્યા ( જ્ઞાન ) પ્રત્યેની લાગણી અને પ્રેમનું અપૂર્વ ષ્ટાંત છે. જ્યારથી આપશ્રીજીએ દિલ્હીમાં પ્રવેશ કર્યાં ત્યારથી પંજાબી ભક્તોનાં ટોળેટોળાં આપશ્રીજીના દર્શન નિમિત્તે આવવા લાગ્યાં હતાં. ગુજ રાતી જે વિક્ર છ (હિન્દી પંજાબી અસાઢ વદ ૭)ની સવારના હારા નરનારીઓના જયનાદ સાથે અમલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org