Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૮૩
સમાચાર સાંભળી વરકાણા વિદ્યાલયના કાર્યવાહકો કેટલાક વિદ્યાથી ઓને સાથે લઇ આપશ્રીજીને વરકાણાજી પધારવા વિનંતિ કરવા આવ્યા, અને મિોવાના સંઘ પશુ સાથે જ હતા. આપશ્રીને પુજામ જવાની ઉતાવળ હતી, પરંતુ બાળકાના અત્યાગ્રહ ફૈખી શ્રી ગુરૂદેવે વરકાણા તક્ પ્રયાણ કર્યુ. વિજાપુર-સેવાડી-લુડ્ડાવા-લાઠારા-રાણકપુરસાદડી-ખાલી-ખુડાલા થઈ વરકાણાજી પધાર્યાં. અહીં શ્રી ઉમેદ્ય જૈન બાલાશ્રમના વિદ્યાથીએ તથા માસ્તર ગણુ આપશ્રીજીના દેશનાથે આવ્યા. સસ્થાએ એન્ડ આદિથી સંસ્થાના પિતા એવા આપશ્રી ગુરૂદેવજીનું ભવ્ય સ્વાગત કર્યું. બાળકોએ એવં કાય વાહકોએ ચોમાસા માટે અનહદ પ્રાથના કરી, પરંતુ પંજામ પહોંચવાની ઘણી જ તાકીદ હાવાથી ખીજે દિવસે વિહાર કરી, ખિજોવા થઇ, સવાર સાંજ વિહાર કરી ઉમેદપુર પધાર્યાં. રસ્તામાં શ્રી સમેતશિખર તીના મુનીમ આપશ્રીજીને કેટલીક મૂર્તિ એની અજનશલાકા કરાવવા માટે પૂછવા આવેલ. આપશ્રીજીએ તેમને ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રતિમાઓ સહિત ઉમેદપુર આવવા ફરમાવ્યું. માલાશ્રમના કા વાહુકાએ એવ' વિદ્યાથીઓએ ઘણુ જ સારૂ સ્વાગત કર્યું. અહી ઉપરાક્ત તેમજ શ્રીજી પણ કેટલીક જિનપ્રતિમાજીની અંજનશલાકા આપશ્રીજીના કરકમલેાથી થઇ. ઉમેપુરમાં ફાગણ સુદિ ૧૦ ના અંજનશલાકા મહેાત્સવ કરાવી હરજી પધાર્યાં. અત્રે ચાગરાજ આચાર્ય શ્રીમદ્વિજયશાંતિસૂરિજી મહુારાજના પરમભક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org